Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરામાં સાયખા GIDC નજીક રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો

Share

ભરૂચના વાગરાની સાયખા જીઆઇડીસી માં જય કેમિકલ કંપની નજીક રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર 3 થી 4 લોકોને ઇજાઓ પહોંચી છે.

ભરૂચના વાગરા માં સાયખા જીઆઇડીસી માં જય કેમિકલ કંપની નજીકમાં રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રીક્ષા અને ઇકો કાર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોય ઈજા પામેલા વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બંને વાહનોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. આ ઘટનામાં સદ્નસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Advertisement

Share

Related posts

શું ભરૂચ જીલ્લામાં દસ રૂપિયાનાં સિક્કા ચલણમાં નથી …?

ProudOfGujarat

સુરતમાં શાળા શરૂ થયા છતાં બજારમાં હજી પણ પાઠ્યપુસ્તકોની અછત.

ProudOfGujarat

ઉમરપાડામાં આયુષ્ય ભવ સર્વે નિદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!