Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ટંકારીઆ બ્રાન્ચ કુમારશાળામાં બાળવાટિકા ભણાવતા શિક્ષકોની તાલીમ શિબિર યોજાઇ.

Share

ભરૂચ જિલ્લાની ટંકારીઆ બ્રાન્ચ કુમારશાળામાં ટંકારીઆ, વરેડીયા, ત્રાલસા ક્લસ્ટરની શાળાઓના બાળવાટિકા ભણાવતા શિક્ષકોની ત્રિદિવસીય તાલીમનું આયોજન લાઈઝન અધિકારી માવાણી, ઇન્ચાર્જ બી. આર. સી.દેવાભાઇ સાહેબ વર્ગ સંચાલક દીપકભાઈ સી. આર. સી.સાહેબના સાનિધ્યમાં કરવામાં આવ્યુ હતું. તજજ્ઞ તરીકે દિપક ચૌહાણ સાહેબ ધ્રુવલ સાહેબ, ગૌતમસાહેબ સેવા પ્રદાન કરી હતી. સમગ્ર તાલીમ દરમ્યાન શિક્ષકોને નાટક સ્વરૂપે તેમજ ગીત સ્વરૂપે બાળકોને શીખવવાની તાલીમ આપવામાં આવી. તાલીમ દરમ્યાન જમવા તેમજ ચા નાસ્તાની વ્યવસ્થા શિક્ષક સંઘના પ્રમુખ મુનાફભાઇ સાહેબે કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં પાર્ક કરેલ કાર ભડકે બળી, ફાયરના લાશકરોએ આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

અંકલેશ્વર- જુગારના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

લીંબડી મોટાવાસમા 52 ગજની ધજા ફરકાવી રામનવમીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!