Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસના ભાગરૂપે જનજાગૃત્તિ અર્થે રેલી યોજાઈ

Share

ભરૂચ જિલ્લામાં તા. ૨૬ જુન ૨૦૨૩ ના રોજ ’26 June International Day Druug Abuse And illicit Trafficking” (આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ) દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વસતા તમામ લોકો આ દિવસનું મહત્વ સમજે અને નશા બાબતે જાગૃત બને અને નશો ન કરે તે માટે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ખાસ આહવાન કરવામાં આવ્યુ છે. આ દિવસની ઉજવણી માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતા. જે અંતર્ગત સરકારી ભવનોમાં નશા મુક્તિ માટે સંકલ્પ પત્રનું બેનર લગાવી કર્મચારીઓના હસ્તાક્ષર સાઇન અભિયાન ચલાવી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત જનજાગૃત્તિ અર્થે રેલી પણ યોજાઈ હતી.

આ ઉપરાંત નશામુકત ભારત અભિયાન હેઠળ નશામુક્તિના માર્ગદર્શન માટે નેશનન ટોલ ફ્રી ડી એડિશન હેલ્પલાઇન નંબર-૧૪૪૪૬ જાહેર કરવામાં આવેલ છે. તેમજ સરકારી/અધિકારીઓ કર્મચારીઓ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે નશાબંધી બાબતે ઓનલાઇન વેબિનાર પણ યોજાયો હતો.

Advertisement

Share

Related posts

આમ આદમી પાર્ટી છોટાઉદેપૂર દ્વારા પોલિસ કર્મીઓના પ્રશ્ન અંગે જિલ્લા પોલિસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચના પાલેજ તથા નબીપુરમાં કોરોના મહામારી સંદર્ભે પોલીસ જીપ દ્વારા પ્રજાજનોને અવગત કરાયા.

ProudOfGujarat

ઇ-એફ.આઇ.આર. પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા જીલ્લામાં તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને અપાઈ તાલીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!