Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા પંચાયતના સભાખંડમાં વિશ્વ યોગ દિનને અનુલક્ષીને જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષના અધ્યકક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

Share

આ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની થીમ પર ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડમાં પી.આર.જોષીના અધ્યકક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં વિશ્વ યોગ દિન દીવસ કાર્યક્રમ સંદર્ભે થયેલી તમામ તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યા હતા. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, બેઠક વ્યવસ્થા, પાણીની સુવિધા, પાર્કિંગ વગેરે જેવી તમામ બાબતોને લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચનાઓ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાના અધ્યકસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમની ઉજવણી થનાર છે.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાધલ, અને વિવિધ વિભાગના સંકલન અધિકારીઓ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં રતનપુર પાસે અજાણ્યા વાહનની ટક્કરે રિટાયર્ડ રેલ્વે ઓફિસરનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના પોલીસ સ્ટેશનના ત્રણ અલગ અલગ ગુનાના આરોપીને પકડી પાડતી નડિયાદ ટાઉન પોલીસ.

ProudOfGujarat

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે આઈટીઆઈ મીડ કેપ ફંડ એનએફઓમાં રૂ. 228 કરોડથી વધુ મેળવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!