Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં એગ્રીકલ્ચર કોલેજ ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

Share

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત તા.૧૭ જુન, ૨૦૨૩ ના રોજ સવારે યોગ વિશેષજ્ઞના માર્ગદર્શન હેઠળ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચનાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. ડી ડી પટેલની ખાસ ઉપસ્થિતિ હતી. ડો. ડી.ડી. પટેલે પણ વિદ્યાર્થીઓ સમક્ષ સૂર્યનમસ્કારના આસન રજૂ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના યોગા નોડલ અધિકારી અને ફીઝીકલ ઇન્સ્ટ્રકટર ડો. હિરેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

જંબુસર શહેરનાં જુદા જુદા સ્થળોએથી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા ભાજપ મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

કપડવંજ : લાખોનો ચૂનો ચોપડનાર મહિલાની ધરપકડ : રાજ્યવ્યાપી કરોડોના કૌભાંડની આશંકા.

ProudOfGujarat

ભરૂચ ના પાલેજ ગામ. નજીક નેશનલ હાઇવે ૮ ઉપર જ રોજ સવાર ના સમયે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત માં એક નું મોત તેમજ ત્રણ યક્તિઓ ઘાયલ થયા હતા ………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!