Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો…

Share

ગત રોજ રાત્રીના સમયે મંગ્લેશ્વર નજીક મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવની વિગત જોતા ફરીયાદી સતીષ સુરેશ માછીપટેલ રહે. મંગ્લેશ્વર ની પોલીસ ફરીયાદ મુજબ ચંન્દ્રકાન્ત અને ફરીયાદી સતીષભાઈ ગણપતિની આરતી થયા બાદ આવતા હતા ત્યારે આરોપીઓ કેતન પટેલ, મુકેશ પટેલ , જીગ્નેશ પટેલ , કૃણાલ પટેલ , મહેશ પટેલ તમામ રહે. મંગ્લેશ્વર આ તમામ આરોપીઓએ ફરીયાદી સતીષ પટેલ અને સાહેબ ચંન્દ્રકાન્તને ગાળો દઈ મારામારી કરી હતી. આ બનાવ અંગે ફરીયાદ નોંધાતા નબીપુર પોલીસના એ.એસ.આઈ કનુભાઈ એ તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

રાજપારડીમાં કોરોનાનો કહેર યથાવત-અન્ય એક ઇસમનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ.

ProudOfGujarat

ઝઘડિયા : પિતાની પુણ્યતિથીની પુત્ર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

છોટા ઉદેપુર ખાતે ઉજવાતો હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબનું ત્રિ દિવસીય ઉર્સ મેળો આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો છે. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!