::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર માં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ના કંપાઉન્ડ માં આજ રોજ સવાર ના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર GEB ના ડી.પી માં કરંટ લાગતા ગંભીર ઇજાના પગલે મોત ને ભેટયું હતું….
સ્થાનિક લોકો ને ઘટના અંગે ની જાણ થતાં સ્થનિકોએ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં જાણ કરતા ફાયર ના કર્મીઓએ સ્થળ ઉપર દોડી જઇ GEB ના ડી.પી મા ચોંટી ગયેલ મોર ને મૃત હાલત માં બહાર કાઢી તેની અંતિમ વિધિ હાથધરી હતી….
Advertisement