Proud of Gujarat
FeaturedGujaratINDIA

સીતપોણની એમ.એ.એમ. હાયર સેન્ડરી સ્કૂલનું H.S.C. બોર્ડ પરીક્ષાનું ૯૭.૭૭ ટકા પરિણામ આવ્યું

Share

G.S.E.B. બોર્ડ દ્વારા માર્ચ – ૨૦૨૩ માં લેવાયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગત તારીખ ૩૧ મી મે ના રોજ જાહેર થયું. ગુજરાત બોર્ડનું પરિણામ ૭૩.૨૨ ટકા. ભરૂચ જિલ્લાનું પરિણાણ ૭૫.૫૦ ટકા તથા સીતપોણ હાઈસ્કૂલનું ૯૭.૭૭ ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ આવેલ છે. જેમાં અત્રેની શાળાની વિદ્યાર્થીની ‘હવેલીવાલા સાનિયા દાઉદ’ ૯૭.૬૭ પર્સન્ટાઈલ રેન્ક સાથે શાળામાં પ્રથમ તથા ‘છેલા અમાન ઈકરામહુશેન’ ૯૭.૦૧ પર્સન્ટાઈલ રેન્ક સાથે શાળામાં બીજા ક્રમે ઉત્તીર્ણ થયેલ છે. ઉપરાંત પટેલ ફાતીમા ફરીદ-૯૪.૩૯ PR., મન્સુરી મોહંમદયામીન રફીક-૯૪.૨૮ P.R., છેલા મિસ્બાહ મેહબુબ-૯૩.૨૮ P.R., મુન્શી સાદિયા ઇકબાલ-૯૩.૪૨ P.R., પટેલ કરીમાબાનું અબ્દુલમીદ-૯૩.૧૬ P.R., કોઠીયા સબીના ઇલ્યાસ-૯૨.૯૦ P.R., પટેલ રૂકય્યા મહંમદઆરીફ-૯૦.૮૪ P.R., હકીમજી આકીફા લુકમાન-૯૦.૬૮ P.R. મેળવી શાળામાં અનુક્રમે ૩ થી ૧૦ ક્રમાંક મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળા પરિવાર દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તથા ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને ભાવિ અભ્યાસ અને કારકિર્દીમાં સફળતા મેળવે એવી શુભેરછાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

સુરતમાં બે બાઇક સવાર દ્વારા ચાલુ ટેમ્પોમાંથી કાપડના તાકાની ચોરી કરતો વીડિયો થયો વાયરલ…

ProudOfGujarat

અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ ના નવા ભોજન કેન્દ્રનો મુખ્યમંત્રીએ શુભારંભ કર્યો

ProudOfGujarat

તિલકવાડા તાલુકાના મારૂડીયા ગામની સીમના કોતરમાંજુગાર ની રેડ્

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!