Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતે બકરા ઉછેર કેન્દ્ર માંથી દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો…

Share


::-ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતે આજુબાજુ ના ગામોમાં દીપડો દેખાતા ગ્રામજનો માં ભય નો માહોલ છવાયો હતો..બકરા ઉછેર કેન્દ્ર માં બકરા નું શિકાર કરતા ભય નો માહોલ છવાયો હતો.જે બાબત ની ગંભીરતા ને ધ્યાન ઉપર લઇ વન વિભાગ દ્વારા બકરા ઉછેર કેન્દ્ર પાસે પાંજરું ગોઠવ્યું હતું….
આજ રોજ વહેલી સવારે શિકાર કરવા આવેલ અઢી વર્ષીય દીપડી શિકાર કરવા આવતા પાંજરા માં પુરાતા ગ્રામજનોના ટોળેટોળા સ્થળ ઉપર દીપડી ને જોવા માટે ભેગા થઇ ગયા હતા..ઘટના અંગે ની જાણ વન વિભાગ ને થતા વનવિભાગે સ્થળ ઉપર દોડી જઈ દીપડી નો કબ્જો મેળવી તેઓની કાર્યવાહી હાથધરી હતી…..

Advertisement

Share

Related posts

વિરમગામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગરબા ગાઇને સિઝનલ ફ્લુની જનજાગૃતિ કરી

ProudOfGujarat

પાલેજમાં કોમીએખલાસ વચ્ચે પીર મોટામિયાં સમાધિ પર સંદલ વિધિ સંપન્ન કરાઈ.

ProudOfGujarat

ગોધરા : મીનીસ્ટ્રી ઓફ એન્વાયરન્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લ્યામેટ ચેન્જ અંતર્ગત ઓનલાઈન તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!