Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો.

Share

ગુજરાત રાજ્ય હજ સમિતી ગાંધીનગર દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગની આગેવાનીમાં હજ ટ્રેનિંગ કેમ્પનું સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી જે.એસ.દુલેરા અને જિલ્લા આરસીએચ અધિકારીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ વેક્સીનેશન કેમ્પમાં હજયાત્રીઓને અગમચેતીના ભાગરૂપે વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જ્યાં 60 વર્ષથી ઉપરના યાત્રીઓને ફ્લુની પણ રસી અપાઈ હતી. ભરૂચ જિલ્લાના ૪૫૦ થી પણ વધુ હજયાત્રીઓને રસી લીધી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી કબીર આશ્રમ રોડ પર ડમ્પર ચાલકે એક્ટીવા ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

છડી મુબારકની પૂજા સાથે અમરનાથ યાત્રાનું સમાપન કરાયું

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેશન પાસે આવેલ ચામુંડા શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!