Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-એસ ઓ જી પોલીસે શંકાસ્પદ પ્રતિબંધિત દવા સાથે એક યુવક ની અટકાયત કરી-ફોરેન્સિક વિભાગે તપાસ હાથ ધરી-પ્રતિબંધિત દ્રગ્સ નો જથ્થો હોવાનું અનુમાન…

Share

ભરૂચ-એસ ઓ જી પોલીસે શંકાસ્પદ પ્રતિબંધિત દવા સાથે એક યુવક ની અટકાયત કરી-ફોરેન્સિક વિભાગે તપાસ હાથ ધરી-પ્રતિબંધિત દ્રગ્સ નો જથ્થો હોવાનું અનુમાન…
જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)પોલીસ ના ઓપરેશન માં ભરૂચ ના એક વિસ્તાર માંથી શંકાસ્પદ દવા.ડ્રગ્સ સાથે એક શખ્સ ની અટકાયટ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે…
હાલ એસ ઓ જી પોલીસે શંકાસ્પદ ડ્રગ્સ ને ફોરેન્સિક ટિમ ની મદદ થી ચકાસણી ચાલી રહી હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે..તેમજ પોલીસે ઝડપાયેલા શખ્સ ની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે…
અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશ માંથી આ શંકાસ્પદ ડ્રગ્સ ભારત માં આવ્યો હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે..તેમજ સમગ્ર મામલા માં ઇન્ટરનેશનલ કનેક્શન બહાર નીકળવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી…હાલ તો સમગ્ર મામલા અંગે ભરૂચ એસ ઓ જી પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે….

Share

Related posts

ભરૂચ સીવીલ રોડ પર ભરબપોરે બનેલ દિલ ધડક ચીલ ઝડપ

ProudOfGujarat

ગોધરા : નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી મેન્ડેટને લઇને કોંગ્રેસમાં કચવાટ, કાર્યકરોના રાજીનામા પર વાત પહોંચે તેવી આંતરીક ચર્ચા.

ProudOfGujarat

અંકલેશ્વર – ભરૂચ એલસીબીએ વિદેશી દારૂની બોટલો સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!