Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અનુભૂતિ ધામ ખાતે બે દિવસીય એજ્યુકેશન વિગની મીટીંગ અને ટ્રેનિંગ યોજાઇ

Share

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બે દિવસ્ય એજ્યુકેશન વિંગની મીટીંગ અને ટ્રેનિંગ યોજાઇ

વર્તમાન સમયમાં મોબાઇલના યુગમાં સારા કોલેજે જતા અભ્યાસ કરતા બાળકો વિદ્યાર્થીઓ મોબાઇલ ના યુગમાં ચીરચિરિયા સ્વભાવના થઈ ગયા છે અને જેના કારણે તેઓના શિક્ષણ પર પણ મોટી અસર જોવા મળી રહે છે ત્યારે આવા સમયે બાળકો તેઓના શિક્ષણ પર માતી અસર વર્તાઈ રહી છે ત્યારે આવા સમયમાં વિદ્યાર્થીઓ રાજયોગ દ્વારા તેઓના શિક્ષણકાર્ય સરળતપૂર્વક પાર પાડી શકે અને તેઓ તેઓની એક્ઝામ પરીક્ષામાં પણ સારા પ્રભાવ બતાવી શકે અને આવનાર સમયમાં. તેઓના જીવનમાં કંઈક ઉચું સ્થાન પ્રાપ્ત કરે આવા ઉમદા આશયથી બ્રહ્માકુમારી માઉન્ટ આબુ દ્વારા છેલ્લા ઘણા સમયથી આવા અનેક પ્રકારના પ્રયાસોથી સમાજના લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બે દિવસ્ય એજ્યુકેશન વિગની મીટીંગ અને ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોફેસર મુકેશભાઈ જયપુર ઇન્ટરનેશનલ કોલેજ અને બીકે ચિતાબેન જયપુર તથા મમતાબેન અમદાવાદ અને બીકે સુમનબેન શિક્ષણ પ્રભાતના રાષ્ટ્રીય કોડી નેચર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ભરૂચના સબ ઝોન ઇન્ચાર્જ વિકે પ્રભાદિદિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ તમામ વ્યક્તિઓને એજ્યુકેશન વિંગની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : બોરિદ્રા ગામે 75 જ્યોતની આરતી અને તિરંગા યાત્રા સાથે ભારતમાતા વંદન દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નવસારી ગણેશ ઉત્સવ મંડળ સંગઠન આયોજીત દહીં હાંડી સ્પર્ધામાં 12 ટીમો એ ભાગ લીધો..

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નં.48 પાસે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતાં ચાર શખ્સને ઝડપી પાડતી રૂરલ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!