Proud of Gujarat
FeaturedGujaratINDIA

કામરેજ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Share

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે કામરેજ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં આરોપી મિત્તલ ઉર્ફે મીઠો માનસિંગ ભાઈ વસાવા રહે. હળપતી વાસ ઉમરા ઓલપાડ સુરત નાને વાલિયા ચોકડી નજીકથી ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

નોટબંધી પર મોટો નિર્ણય, સુપ્રીમ કોર્ટે ફગાવી તમામ 58 અરજીઓ

ProudOfGujarat

અંકલેશ્વરમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરનારને પકડી પાડતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

ભરૂચ : દહેજ રોડ પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકોને પડતી હાલાકી, તંત્ર હજુ સુધી નિંદ્રામાં..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!