Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં બહુજન સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

Share

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 132 માં જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાત્રિના 12:00 વાગ્યે બહુજન સમાજના લોકો દ્વારા ઢોલ નગાડા વગાડી ફટાકડા ફોડી કેક કાપી, એકબીજા બીજાને મીઠું મોં કરાવી ખૂબ હર્ષોઉલ્લાસથી આંબેડકરજીની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ શુભ પ્રસંગે ભરૂચના યુવાનો, વડીલો, બાળકો, મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડિયાના ફૂલવાડી ગામ નજીક મીઠું ભરેલ ટ્રક પલ્ટી મારતા અફરાતફરી સર્જાઈ.

ProudOfGujarat

ગોધરા : દર્શન કરવા નીકળેલા દંપતીને રામસાગર રોડ પાસે ડમ્પરે અડફેટે લીધા : પત્નીનુ મોત,પતિ ઘાયલ.

ProudOfGujarat

કપડવંજ શહેરની પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!