Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઈદના તહેવારને લઈ સાફસફાઈ કરાવવા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સભ્યોએ કરી રજુઆત.

Share

આવનાર રમજાન ઈદ અને અન્ય તહેવારોના પગલે નગરમાં સાફસફાઈ કરાવવા વીરોધ પક્ષના નેતા સમશાદ અલી સૈયદ અને અન્ય સભ્યોએ નગરપાલીકા ખાતે રજુઆત કરી હતી.

રમજાન માસ ચાલી રહ્યો છે અને રમજાન ઈદના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ શહેરના તમામ વોર્ડમાં નિયમિત સફાઈ કરાઇ અને ડીડીટી પાવડરનો છંટકાવ થાય તેમજ વોર્ડમાં વધારાના કામદારોની ફાળવણી કરાઈ તેમજ રસ્તા પેચવર્કની કામગીરી કરવામાં આવે. જે કામ ઘણા સમયથી પેન્ડિંગ છે તે જલ્દી શારિ કરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી સાથે વિરોધ પક્ષના સભ્યો એ નગરપાલિકાને રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ કસક ભૂગુપુર સોસાયટી નજીક મકાન માંથી ઝડપાયું જુગારધામ.લાખ્ખો ના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ પોલીસ સકંજામાં આવ્યા….

ProudOfGujarat

ભરૂચનાં અંબાજી મંદિરમાં ભકતોની લાગી કતારો… જાણો વધુ.

ProudOfGujarat

TET-2 નું પરિણામ જાહેર, 37,450 ઉમેદવારો થયા ઉત્તિર્ણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!