Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Share

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિચારક, સમાજ સુધારક, તત્વચિંતક, વિધવાન જેમનો જ્ઞાતિ પ્રથા, શિક્ષણ, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તેવા મહાત્મા જ્યોતિબા ફૂલેને જન્મ જયંતી નિમિત્તે તેમના સ્ટેચ્યુ ખાતે હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા તેમજ સંસ્થાની અન્ય બહેનો ઈશા મેવાડા, નીતાબેન બાર શાકવાલા, અમિતાબેન રાણા, ગૌરીબેન મકવાણા, સુમીરાબેન પંડ્યા વગેરે જેવા બહેનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા રેલવે સ્ટેશન પર આવતી ટ્રેન સામે વૃદ્ધાએ પડતું મૂક્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં મીઠામોરા ગામે બુટલેગરનાં ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!