Proud of Gujarat
FeaturedGujaratINDIA

એલર્ટ બ્રામ્હી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચ દ્વારા પ્રભુ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

Share

ભરૂચના આંબેડકર હોલ ખાતે ગતરોજ બ્રામ્હી સુંદરી ગ્રુપ ભરૂચ દ્વારા મહાવીર જન્મ કલ્યાણ ઉત્સવમાં ત્રિશલા માતાના 14 સપનાના નૃત્ય સાથે દર્શન તથા મેરુશિખર પર પ્રભુવીરના સૌધરમેન્દ્ર તથા ઋષભ સ્વરુપ ઈન્દ્રો સાથે અભિષેક કરવામા આવ્યા હતા,

બ્રામ્હી સુંદરી બેન્ડ ભરૂચ દ્રારા નૃત્યથી પ્રભુ જન્મોત્સવના પ્રસંગને સંગીતમય બનાવી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનું આયોજન રૂપલબેન ધર્મેશભાઈ શાહ, સોનાલી બગડીયા અને એમની ટીમે સુંદર રીતે 125 સભ્યોની હાજરીથી પ્રસંગની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભાવનગર એસ.પી.એ રાજપીપળામાં છેડ્યા સંગીતના સુર: ગુજરાતી અને હિન્દી ગીતોની બોલાવી રમઝટ.

ProudOfGujarat

વડોદરાની એમએસ યુનિ.માં નોકરીના નામે 15 લોકો સાથે આચરાયું કરોડોનું કૌભાંડ

ProudOfGujarat

નેત્રંગ : ખરેઠા ગામે દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા જતાં ભક્તોને નડ્યો અકસ્માત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!