Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના તવરા ગામે હરિપ્રમોદમ પરિવાર દ્વારા સત્સંગ સભા યોજાઈ.

Share

ભરૂચ તાલુકાના તવરા ગામે હરીપમોદમ પરિવાર દ્વારા સત્સંગ સભા યોજાઈ. હરિપ્રસાદ સ્વામી 26 જુલાઈ 2021 ના રોજ અક્ષર નિવાસી થયા બાદ આત્મીયતાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની નેમ સાથે હરિ પ્રમોદ પરિવાર દ્વારા હરીપ્રમોદ સ્વામીજીના નેતૃત્વમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે જેમાં હરિપ્રધાન પરિવાર દ્વારા દર અઠવારી એક સભા અને સભા દ્વારા દરેક વ્યક્તિઓમાં આત્મીયતાનો ભાવ પ્રગટ કરવાની નેમ સાથે કાર્યરત થયા.

હરીપમોદમ પરીવારના તમામ મંડરો દ્વારા દર મહિનાની 26 તારીખે આત્મીયતાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવા આત્મીયતા એક જ આનંદ આ ધરતી પર છે સમાજ રાષ્ટ્રીય પરિવારના વિકાસ નિશ્ચિત છે. વ્યક્તિના આત્મામાં હાથમાં રોજ આવી રહ્યો છે ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે તારીખ 26 માર્ચના રોજ રાત્રે 8 થી 10 સત્સંગ સભા યોજાઇ હતી જેમાં ૧૨૦૦ થી ૧૫૦૦ લોકો એ સભાનો આનંદ લીધો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલમાં આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે ગ્રામજનોએ ઉત્સાહભેર જાહેર સ્થળોની સાફ-સફાઈ કરી

ProudOfGujarat

કોરોના મહામારીથી આર્થિક હાલાકીનો ભોગ બનેલાં 5000 પરિવારો માટે રાજપારડીનાં મુસ્લિમ અગ્રણી ઈમ્તીયાઝ બાપુએ અનાજ, શાકભાજીની કીટોનું વિતરણ કર્યું હતું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!