Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયો.

Share

આજે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ભરૂચ જીલ્લામાં પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચ જીલ્લા ક્ષય કેન્દ્રથી આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરાની આગેવાનીમાં રેલી નીકળી હતી જે રેલીમાં વિવિધ બેનરો સાથે સુત્રોચ્ચાર સાથે જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી. જે રેલી વિવિધ વિસ્તારોમાં ફરી મેડીકલ કોલેજના ઓડીટોરીયમ પહોંચી હતી આ રેલીમાં આરોગ્ય અધિકારી, સ્ટાફ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા જયારે સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેટ કંપનીના સહયોગથી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

લીંબડી રાજકોટ હાઇવે પર બલદાણા નજીક કારનું ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે એક દિવસીય સમર ઇન્ડક્શન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

કેમીકલમાં લાગેલ આગ જોકે ગણતરીના સમયમાં ફાયર ફાયટરો એ આગને કાબુમાં લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!