રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશાનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે ભરૂચ જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન ઉત્કર્ષ દેસાઈ દ્વારા પહેલી વખતે પક્ષકારો દ્વ્રારા દીપપ્રગટ્ય કરી જે પક્ષકારોને કોટ શબ્દથી જ બીક લાગતી હોય તેમની દિલ માંથી દૂર કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે નવા જજ શ્રી પી.એન જૈન મેડમ દ્વારા પક્ષકારોને લોક અદાલત થી શુ ફાયદો થાય છે. તે અંગેની વિસ્તૃત માહિતી પણ આપી હતી.. આ પ્રસંગે ભરૂચ જિલ્લા જિલ્લા ના ન્યાયાધીશો ઓ તેમજ જિલ્લા સરકારી વકીલ શ્રી અને જેટલા વકીલ વાર પ્રમુખ શ્રી ઉપસ્થિત રહેલા હતા..લોક અદાલતમાં પોસ્ટ લીટીગેશન ના 2986 અને સ્પેશ્યલ સિટીના 1001 તેમજ પ્રી -લિટીગેશનના 2515 આમ કુલ મળીને 6502 કે સોનુ નિકાલ કરવા મૂકવામાં આવ્યા હતા.આ લો તો થી ભરૂચ જિલ્લા અને દેશની અંદર જે દેશો માટે લોકોએ રાહ જોવી પડે છે.. તે કેસો નું ત્વરીત નિકાલ કરી લોકોને ન્યાય મળે તેવી પ્રયાસ હાથ ધરવામાં આવી.