Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના કોર્ટ રોડ પર આવેલ નર્મદા એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક રૂમમાંથી વૃદ્ધનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો હતો…

Share

:-બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ના કોર્ટ રોડ પર આવેલ નર્મદા એપાર્ટમેન્ટ મા એકલવાયુ જીવન જીવતા અશ્વિનભાઈ રતિલાલભાઈ મહેતા ની લાશ અત્યંત વિકૃત અવસ્થામાં તેઓના ઘરમાંથી આજે બપોરે મળી આવતા આસપાસના રહીશોએ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતા ભરૂચ એ ડિવિઝન પોલીસના કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.. જેમાં મૃત્યુ પામનાર અશ્વિનભાઈ રતિલાલ ભાઈ મહેતા કોઈ બીમારીના કારણે મૃત્યુ પામ્યા હોવાની પ્રાથમિક તબક્કે માહિતી જાણવા મળી રહી છે …

Advertisement

જોકે પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે…


Share

Related posts

ભરૂચ : કતોપોર બજાર માર્ગ બન્યો અત્યંત બિસ્માર, ભર બજાર વચ્ચે માર્ગ પર સળિયા ઉપસી આવ્યા.

ProudOfGujarat

માલદિવ્સમા નીરજ ચોપરા સ્કૂબા ડાઈવિંગ દરમિયાન પાણીમાં ભાલા ફેકતો જોવા મળ્યો

ProudOfGujarat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!