ભરૂચ તાલુકાના પાલેજ જી.આઇ.ડી.સી માં આવેલ આર.કે. રીક્લેપ્સ એન્ડ રબર ઈન્ડ્રસ્ટ્રીઝ્માં રૂ. ૪૮૦૦૦ ની રોકડા રકમની ચોરી થઈ હોવાની પોલીસ ફરીયાદ નોંધાય હતી પાલેજ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ આર.કે.રીક્લેપ્સ એન્ડ રબર પ્રા.લી ની ઓફીસના પાછલા દરવાજે એક અજાળ્યો ઈસમ પ્રવેસી દરવાજાનો નકુચો તોડી ઓફીસમાં પ્રવેસ કરી તિજોરી ઉપાડી જઈ તિજોરીમાં મુકેલ રૂ,૪૮૦૦૦ ની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે પી.આઈ જે.જે. વસાવા તપાસ કરી રહ્યા છે.
Advertisement