Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-વાલિયાના સિલુડી ગામના યુવાનની આફ્રિકાના મોઝેમ્બિકમાં લૂંટ બાદ આફ્રિકન નિગ્રો દ્વારા કરાઈ હત્યા…

Share

જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સિલુડી ગામના યુવાનની આફ્રિકાના મોઝેમ્બિકમાં લૂંટ બાદ આફ્રિકન દ્વારા જીવતો સળગાવી હત્યા કરાઇ હોવાની માહિતી મળી રહી છે..
લૂંટારુઓનો પ્રતિકાર કરનાર શોક્ત મામૂજીને જીવતો સળગાવાયો હોવાનું માલુમ પડ્યું છે…ત્યારે મૃતક યુવાન ના ભારત સ્થિત પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી….

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિના માં આફ્રિકા ખાતે ત્રણ જેટલા યુવાનો અત્યાર સુધી નિગ્રો લૂંટારુઓનો ભોગ બન્યા છે ત્યારે ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ ની સુરક્ષા મામલે સરકાર ગંભીરતા દાખવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે….


Share

Related posts

નડિયાદ : કપડવંજ નિરમાલી વચ્ચે એસ.ટી બસ રોડ સાઈડમાં ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં ભરવાડી દરવાજા પાસે ગઇકાલે થયેલા હુમલા ને વખોડી,આવતીકાલે વિસ્તાર બંઘ ના એલાન બાબતે વેપારીઓ એસોસિએશન,વિરમગામ ઠાકોર સમાજ અને દલિત સમાજ દ્વારા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

મોંઘવારી સામે જંગ… સોમવારે કોંગ્રેસ પ્રેરિત ભારત બંધનું એલાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!