Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંસ્કાર વિદ્યા ભવન શાળાનાં એન્યુઅલ ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

Share

ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ખાતે આવેલ શ્રીમતી મણીબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન શાળાનો એન્યુઅલ ડે ફંકશન નિમિતે શાળાના બાળકો એ નવરસ થીમ હેઠળ શાળાના ધોરણ 1 થી 9 ના તમામ વિધાર્થીઓએ ભાગ લઈ તારીખ 1 અને 2 ફેબ્રુઆરીએ બે દિવસ ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તથા કાર્યકમ સમગ્ર વર્ષ દરમિયાન શાળા પ્રવૃતિઓમાં શાળા લેવલે કે જીલ્લા કે પછી રાજ્ય કક્ષા જે વિધાર્થી સારુ પરફોર્મન્સ બતાવ્યું છે એવા તમામ વિદ્યાર્થીઓને પણ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા તથા આ શાળા દ્વારા અવારનવાર અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે.

આ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને લઈ સમગ્ર શાળા સંકુલને પણ રંગબેરંગી લાઇટિંગથી ઝગમગ કરી દેવાયું હતું.

Advertisement

Share

Related posts

ડાંગ : સુબીર તાલુકાના કર્મચારીઓની નવી પેન્શન યોજનાને લઈ અનોખો વિરોધ જોવા મળ્યો.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટનાં સહયોગથી આત્મનિર્ભર બ્યુટી પાર્લર તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

લીંબડી જયભીમ ગૃપ દ્વારા ડેપ્યુટી કલેકટર , મામલતદાર, અને ચીફ ઓફીસરને આવેદનપત્ર પાઠવ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!