માતરીયા તળાવ પ્રોજેક્ટ આપણા માનનીય વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટનો ખાતમુરત કરીને ભરૂચને ને એક સુંદર તળાવ આપવાનો વાયદો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે માતરીયા તળાવ હાલમાં એક પિકનિક સ્પોટ તરીકે વિકસી રહ્યું છે ગુજરાત સરકારે માતરીયા તળાવ પ્રોજેક્ટ માટે સાડા નવ કરોડ રૂપિયાની માતમ ની ગ્રાન્ટ આપી હતી જેમાં સાત કરોડ રૂપિયાના કામો થઈ ચૂક્યા છે અને હાલમાં બીજી અઢી કરોડની ગ્રાંટ ફાળવી બીજા વિવિધ કાર્યો જે માતા યાત્રાઓને સુશોભિત કરી શકે એવા પ્રોજેક્ટો નગરપાલિકા દ્વારા અને ભરૂચ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજે ભરૂચ જિલ્લાના સભ્યશ્રી મનસુખ વસાવા ના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખશ્રી સુરભીબેન તંબાકુ વાળા અને વહીવટી તંત્ર તરફથી ભરૂચ કલેકટર વિજય અરોરા સાહેબ તથા જિલ્લા પંચાયતના અધિકારી ક્ષિપ્રા બેન અગ્રરેખાસ ઉપસ્થિત રહયા હતાં..
માતરિયા તળાવ ગુજરાત માં આવેલા અમદાવાદ કરતા પણ વધારે વિશાળ વિસ્તાર ધરાવે છે.માતરિયા તળાવ 58થી59 એકર માં અને 2.25 લાખ સ્કેવર મીટર ના ફ વિસ્તાર માં પથરાયલો છે આ પોરજેક્ટ 9.50 કરોડ નું પોજેક્ટ હતું જેમાં થી 7 કરોડ નું કામ પૂર્ણ થયો છે અને આગામી છ સાત મહિના માં બીજા કામ પુર્ણ થઈ જશે અને ભરૂચ ને એક સુંદર નજરાણું મળશે.
આજે શિક્ષક દિન નિમતે ઓમકારનાથ હોલ ખાતે ના પોગ્રામ માં ભરૂચ ના સાંસદ મનસુખ ભાઈ વસાવા ને હસ્તે બે કરોડો નવ લાખ ની બાકી ની ગ્રાન્ટ નો ચેક ભરૂચ નગરપાલિકા ને આપ્યો ..