Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામની કન્યા છાત્રાલયનું રિનોવેશન કરવા ઝેડ.સી.એલ કંપની દ્વારા ભૂમિપૂજન કરાયું.

Share

વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામે આવેલી અને ભરુચ જીલ્લા રચનાત્મક ટ્રસ્ટ સામરપાડા સંચાલિત આદિવાસી કન્યા છાત્રાલયને ઝેડ.સી.એલ કંપની અંકલેશ્વર દ્વારા સી.એસ.આર ગ્રાન્ટમાથી છાત્રાલય માટે નવા 3 રૂમ તથા ૩ રૂમોનું રીનોવેશન, કિચન, બાથરૂમ તથા સાર્વજનિક માધ્યમિક શાળા ભમાડીયા માટે લાઈબ્રેરી રૂમ રીનોવેશન અને મેઇન ગેટ બનાવવા માટે કંપની હેડ સુબ્રત સથપતિ દ્રારા ભુમી પૂજન કરવામાં આવ્યું હતું.

આ તબક્કે કંપનીના જનરલ મેનેજર કે.ડી રોહિત (HR), જગદીશભાઇ ચોહાણ, મેનેજર (HR), હીનલ પટેલ (I.T) ઉપસ્થિત રહ્યા હતા, સંસ્થા તરફથી પ્રમુખ ઉષાબેન ઝેડ ગામિત, ઉપ પ્રમુખ ચંદુભાઈ વસાવા, આચાર્ય જે.પી.બામણીયા, સરપંચ ભરતભાઇ વસાવા, રમણભાઈ પરમાર, તરફથી ઝેડ.સી.એલ કંપનીનો આભાર વ્યકત કરીયો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી જૈન સંઘ ચંપાપુરી પ્રભા તીર્થમાં ચાતુર્માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

ભરૂચની ખાતે કોલેજ ના સમય માં ફેરફાર કરવા માટે વિદ્યાર્થીઓનો હોબાળો …

ProudOfGujarat

દેશ દ્રોહી તત્વો સામે વડોદરામાં ATS ની કાર્યવાહી, ચાર મૌલવીઓની કરાઈ PFI મામલે પૂછપરછ..આતંકી પ્રવૃતિ..???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!