આગામી તા.૩/૯/૧૮ ના સોમવારે જનમાષ્ટમી પર્વ છે શ્રી કૃષ્ણ જનમાષ્ટમી મહોત્સવ અંગે ઇસકોન સંતસંગ કેંન્દ્ર ના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ભોલેનાથ વુડઈન્ડસ્ટ્રીઝની બાજુમાં મીપકો ચોકડી પાસે આ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે. જનમાષ્ટમીના રોજ સવારે ૫:૩૦ કલાકે મંગલા આરતી ૭:૩૦ કલાકે ગુરૂપુજા ૭:૧૫ કલાકે દર્શનાથી અને સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ ના સમયમાં નગરસંગ કિર્તન નું આયોજન કરવામાં આવેલ છે. જ્યારે સાજનાં કાર્યક્રમની વિગત જોતા ૪:૩૦ કલાકે ધુપઆરતી ૫ કલાલે કિર્તન ૭ કલાલે સંધ્યા આરતી ૭:૩૦ કલાકે કિર્તન ૭:૪૫ ક્લાકે કૃષ્ણ કથા ૮:૧૫ કલાકે નાટક પરમ કૃપાણુ ભગવાન કૃષ્ણ ૮:૪૫ કલાકે કિર્તન ૯ કલાકે કૃષ્ણ કથા ૯:૩૦ કલાકે નાટક યમરાજના ચાર પત્ર ૧૦ કલાકે કિર્તન ૧૦:૧૫ કલાકે કૃષ્ણ તથા ૧૧ કલાકે નાટક સુભગવાનું અસ્તિત્વ છે મહા કિર્તન રાત્રે ૧૧:૩૦ કલાકે મહાઆરતી તથા છપ્પનભોગ દર્શન રાત્રે ૧૨ થી ૧ વાગ્યા સુધી યોજાયેલ છે. દર્શનનો લાભ સવારે ૫:૩૦ થી બપોરે ૧ સુધી અને સાંજે ૪:૩૦ થી ૧ વાગ્યા સુધી લઈ સકાશે.
શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિતે ઇસકોન સંતસંગ કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન …
Advertisement