Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશાખા બા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકોને સ્વેટર તથા વડીલોના ધરમાં કંબલ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

શિયાળાની મીઠી શરૂવાત થઈ હોય, ત્યાં સવારમાં શાળામાં જતાં બાળકોને સ્વેટરની જરૂર વર્તાય સાથે જ ઠંડીની અસર વડીલોને પણ થતી હોય, ત્યારે કનસાઈન નેરોલેક પેન્ટ્સના CSR ફન્ડ અંતર્ગત વિશાખા બા ફાઉન્ડેશન દ્વારા વાગરા તાલુકા ના રહાડ ગામ ની પ્રાથમિક શાળામાં તથા ભરૂચ માં આવેલ શાંતિનિકેતન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળામાં 300 જેટલા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું સાથે જ વડીલોના ઘરમાં કંબલ (ધાબળા) નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કંપનીના CSR ફન્ડ અંતર્ગત ઘણી બધી પ્રવૃત્તિ કાર્યરત છે. આ પ્રોગ્રામમાં રાજેશભાઈ પટેલ, સાઈટ હેડ, કંપનીના સ્ટાફ સાથે વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ અને પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ તથા કિંજલ બા ચૌહાણ હાજર રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

મહાસાગર ફાઉન્ડેશન ભરૂચ દ્વારા છાત્રોનો સન્માન સમારોહ યોજાયો…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં બાવાગોર દરગાહનો ચશ્મો વધાવવાનો મેળો બંધ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

માંગરોળ : ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે અંદાજીત સાત કરોડના વિવિધ કામોના ખાર્તમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!