Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેલ્ફ એમ્પ્લોઈડ ટેલરિંગ કોર્સનાં તાલીમાર્થીઓને મશીન વિતરણ કરાયું.

Share

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત‌ સેલ્ફ એમ્પ્લોઈડ ટેલરિંગ કોર્સનાં બીજા સેશનની બાકી રહેલ તાલીમાર્થીઓને આજરોજ સિલાઈ મશીનનુ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડા, જેએસએસના ડાયરેક્ટ જયનુદ્દીન સૈયદ, ક્રિષ્નાબેન ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટના વૈશાલીબેન ગડરિયા,નીતાબેન બારસાખવાલા,અમિતાબેન રાણા વગેરે ઉપસ્થિત રહી તમામ તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન નું વિતરણ ડેક્કન કંપનીના સૌજન્યથી કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

મહા વાવાઝોડાની ગુજરાતમાં મહાઅસર

ProudOfGujarat

સાવધાન – અહીંયા દીપડા છે, અંકલેશ્વરના અંદાડા માર્ગ પર દીપડાની લટાર, સ્થાનિકોમાં ભય

ProudOfGujarat

ગોધરાની મેસરી નદીને પુનઃ જીવિત કરવા કલેકટરને આવેદન આપવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!