Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોહિત સમાજ દ્વારા ક્રિકેટ મેચ યોજાઇ.

Share

ભરૂચ શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગતરોજ રોહિત સમાજ દ્વારા ૧૧ ખેલાડી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી જયકાન્તભાઈ પટેલ, ડો.કીર્તિરાજસિંહ ગોહિલ શહેર કોંગ્રેસના આગેવાન દિનેશભાઈ અડવાણી, શૈલેષભાઇ પરમાર સહિતના આમંત્રિત મહેમાનો વગેરે હાજર રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો અને ટ્રોફી એનાયત કરી હતી.

આ પ્રસંગે આમંત્રીત મહેમાનો દ્વારા ખેલાડીઓનું પ્રોત્સાહન વધારી તેઓને ટ્રોફી એનાયત કરી હતી, તો ઉપસ્થિત મહેમાનોએ પણ રોહિત સમાજના યુવાનોનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

Share

Related posts

વિલાયત હત્યા કેસના આરોપીઓને ગણતરીના કલાકોમાં વાગરા પોલીસે ઝડપી પાડયા…

ProudOfGujarat

जैकलीन का “एक दो तीन” ओरमैक्स मीडिया की सूची में हुआ शामिल!

ProudOfGujarat

સુરત-પોલીસ કમિશ્નર સતીશ શર્માનું નવું ફરમાન_પોલીસ, પ્રેસ સહિતના સ્ટીકરો વાહન પર ન રાખવા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!