Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના બાયપાસ રોડ પર ધૂળની ડમરીઓને કારણે અકસ્માતનો ભય..

Share

 

શ્રવણ ચોકડીથી જંબુસર ચોકડી સુધીના માર્ગ પર ઠેરઠેર ખાડા પડી જતાં તંત્ર દ્વારા માટી-કપચી નાખીને પુરાણ કરવામાં આવ્યું હતું. જોકે વરસાદ બંધ થયાં બાદ માટી સુકાતાં માર્ગ પરથી પસાર થતાં વાહનોના કારણે ધુળથી ડમરીઓ ઉડવાની સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે દ્વિચક્રિય વાહન ચાલકો સહિતનાઓ અકસ્માતની ભિતી સેવી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

જંબુસરની પી.આઈ ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારે બોઈલરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

પાલેજ : કિસનાડ ગામે લેઉઆ પાટીદાર સમાજનો સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : કબીરવડ ખાતે કોન્ટ્રાક્ટરે છેલ્લા 2 વર્ષથી હોડીઘાટના નાણાં જમા નહીં કરાવતા હોડીઘાટ બંધ…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!