Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં 5 વાગ્યા સુધીમાં થયેલ મતદાનની ટકાવારી આંકડા મુજબ, જુઓ કેટલી થઈ ?

Share

(૧) જંબુસર વિધાનસભા બેઠક ઉપર સવારે ૯ વાગ્યા સુધી ૪,૩૫% મતદાન નોંધાયું હતું, તો ૧૧ કલાક સુધી ૧૬,૦૮% મતદાન તેમજ બપોરે ૧ વાગ્યા સુધી ૩૮,૮% મતદાન અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ૫૫,૭૮ % તો સાંજે ૫ વાગ્યા સુધીમાં ૬૧.૮૩ % મતદાન નોંધાયું હતું.

(૨) વાગરા વિધાનસભા બેઠક ઉપર સવારે ૯ વાગ્યા સુધી ૪,૭% મતદાન નોંધાયું હતું, તો ૧૧ કલાક સુધી ૧૮,૪% મતદાન તેમજ બપોરે ૧ વાગ્યા સુધી ૩૫,૯% મતદાન અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ૪૮,૩ % તો સાંજે ૫ વાગ્યા સુધીમાં ૬૩.૧ % મતદાન નોંધાયું હતું.

Advertisement

(૩) ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર સવારે ૯ વાગ્યા સુધી ૪ % મતદાન નોંધાયું હતું, તો ૧૧ કલાક સુધી ૧૬,૭૭% મતદાન તેમજ બપોરે ૧ વાગ્યા સુધી ૪૧,૪૭% મતદાન અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ૫૯,૪૪ % તો સાંજે ૫ વાગ્યા સુધીમાં ૭૭.૬૫ % મતદાન નોંધાયું હતું.

(૪) ભરૂચ વિધાનસભા બેઠક ઉપર સવારે ૯ વાગ્યા સુધી ૪,૮૬% મતદાન નોંધાયું હતું, તો ૧૧ કલાક સુધી ૧૭,૮૯% મતદાન તેમજ બપોરે ૧ વાગ્યા સુધી ૩૦,૭૩% મતદાન અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ૪૨,૭૮ % તો સાંજે ૫ વાગ્યા સુધીમાં ૫૪.૩૫ % મતદાન નોંધાયું હતું.

(૫) અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર સવારે ૯ વાગ્યા સુધી ૪,૯% મતદાન નોંધાયું હતું, તો ૧૧ કલાક સુધી ૧૮,૭૨% મતદાન તેમજ બપોરે ૧ વાગ્યા સુધી ૩૩,૮૨% મતદાન અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ૪૮,૭૪ % તો સાંજે ૫ વાગ્યા સુધીમાં ૫૯.૪૩ % મતદાન નોંધાયું હતું.

આમ ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર બપોરે ૩ કલાક સુધી મતદાનની ટકાવારી ૫૦,૮૧% એ પહોંચી હતી. તો સાંજે ૫ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી ૬૩.૦૮ % થઈ હતી.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ઉત્તરસંડામાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ રાખી ધંધો કરતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

ભાવનગરના સ્વિમિંગ પુલમાં વિશ્વ યોગ દિનની એક્વા યોગ કરી અનોખી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઝધડીયા : ટોઠીદરા ગામે રેતીની ટ્રકોથી ખેતીને થતું નુકશાન અટકાવવા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!