Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે હોમગાર્ડ અને જી.આર. ડી. તેમજ પોલીસ કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાયું.

Share

આગામી ૧ અને ૫ ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન થવા જઇ રહી છે, તે પહેલાં ચૂંટણીઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું આજે પોસ્ટલ બેલેટ થકી રાજ્યની વિવિધ વિધાનસભા બેઠકો ઉપર મતદાન કરવામાં આવી રહ્યું છે, ભરૂચ જિલ્લામાં પણ આજે મતદાન યોજાયું હતું.

ભરૂચ જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આજે હોમ ગાર્ડ અને જી.આર.ડી તેમજ પોલીસ કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું. વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર પોતાના મનપસંદ ઉમેદવાર માટે જવાનોએ મતદાન કરી લોકશાહીના ઉત્સવમાં પોતાનું ઉત્સાહ દેખાડ્યું હતું.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

ProudOfGujarat

નાંદોદ કુંવરપરા ગ્રામપંચાયની ચૂંટણી પૂર્વે ભચરવાડા નવી વસાહત ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર.

ProudOfGujarat

ભરૂચની મેડિકલ કોલેજનાં ગેટ પર કોબ્રા સાંપ દેખાતા દોડધામ જીવદયાપ્રેમીઓ સ્થળ પર દોડી જઇ સાંપને સુરક્ષિત સ્થળે છોડતા લોકોએ લીધો હાશકારો જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!