Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આમોદ તાલુકાના માછસરા ગામમાં મતદાતા જાગૃતિ રેલી યોજાઈ.

Share

લોકશાહીનો અભિયાન હેઠળ સ્વીપ અંતર્ગત જિલ્લાભરની શાળા- કોલેજ સહિત જાહેર સ્થળોએ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અન્વયે ૧૫૦ – જંબુસર વિધાનસભાના આમોદ તાલુકાના માછસરા ગામ ખાતે સ્વીપ કાર્યક્રમને અનુલક્ષીને મતદાન જાગૃતિ અભિયાન હેઠળ મતદાન જાગૃતિ રેલી અને સિગ્નેચર કેમ્પેઈનું આયોજન કરી મતદાર જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો અને લોકોને વધુને વધુ મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપલા: નાંદોદ તાલુકાના કાકડવા ગામેથી ખાડી કોતરમાં સંતાડેલો ચોરીના ખેર લાકડાનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ખરચ ગામેથી 7000 રૂપિયાનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરવામાં આવી જયારે બે આરોપી પોલીસને જોઈ ભાગી છૂટયા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

માંગરોળ : પશુ ભરેલો ટેમ્પો કતલખાને લઇ જતા ત્રણ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!