Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુવાન ઈલેક્ટ્રીક થાંભલા પર ચડી જતા વિજકરંટ લાગતા ઘટના સ્થળે મોત…

Share

ઉમલ્લા અચ્છાલીયા તરફ જવાના માર્ગ ઉપર યુવાન ઈલેક્ટ્રીક ના લોખંડના થાંભલા ઉપર ચડી જતા વિજકરંટ લાગતા નીચે પટકાતા ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતુ

બનાવની મળતી માહિતી અનુસાર ઉમલ્લાના ભગત ફળીયામાં રહેતા બળવંતભાઈ પ્રહલાદભાઈ વસાવા અચ્છાલીયા તરફ જવાના માર્ગ ઉપર લોખંડના ઈલેક્ટ્રીક થાંભલા ઉપર ચડી જતા ઉપર જીવંત વિજ વાયર અડકી લેતા વિજકરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

Advertisement

ઘટનાની જાણ મૃતકના ભાઈ હરેશ વસાવા ને થતા તેણે પોલીસ ને જાણ કરી હતી પોલીસે આકસ્મીક ગુનો નોંધી લાશનો કબ્જો લઈ પોસ્ટ-મોટર્મ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં લક્ષણ ધરાવતાં દર્દીઓ માટે અલગથી 108 એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં 500 (પાંચસો)થી વધુ આ પરિવાર ને 100 (સો)ચોરસ વારના પ્લોટ આપવામાં આવેલ છે.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડામાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!