ચિલ્ડ્રન ડે 14 નવેમ્બરના રોજ ઉજવાય છે. આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુના જન્મ દિવસના દિવસે ઉજવાય છે.
જવાહરલાલ બાળક્કો પ્રત્યે પ્રેમને જોતા કરવામાં આવ્યુ છે. પંડિત જવાહરલાલ નેહરુ એક ઉમદા રાજનેતા અને વક્તા હોવા સાથે જ પોતાના મુદુ સ્વભાવને કારણે બાળકોમાં ખૂબ જ લોકપ્રિય હતા અને નાના બાળકો તેમને ચાચા નહેરુ કહીને બોલાવતા હતા. આ દિવસના ઈતિહાસની બાળ દિવસ તરિકે ઉજવવામાં આવે છે.
Advertisement
આજે નહેરુ જયંતિ નિમિતે દેશ ભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું જેમાં ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે પણ ચિલ્ડ્રન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં બાળકોએ વિવિધ પ્રકારના વેશ ભૂષા ધારણ કરી વિવિધ પ્રકારની સ્પર્ધાઓ અને રમત ગમતમાં ભાગ લીધો હતો.
હારુન પટેલ : ભરૂચ