Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ચૂંટણીના માહોલમાં કોંગ્રેસની સેન્ચુરી, ૧૦૦ થી વધુ B.J.P ના કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં, ચુંટણીમાં રસપ્રદ જામતો માહોલ…!

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર માસ માં યોજાવવા જઇ રહી છે,તેવા માં વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો ને મેદાનમાં ઉતારી ને રાજકિય માહોલ ને રસપ્રદ બનાવી રહ્યા છે,ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાની વાગરા અને જંબુસર બેઠક પર રાજકીય માહોલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે,જ્યાં બંને બેઠક પરના ભાજપ સમર્થક ૧૦૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપ માં ભૂકંપના આંચકા જેવી સ્થિતિ નું સર્જન થયું છે.

આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા ની અધ્યક્ષતા માં વાગરા વિધાનસભા અને જંબુસર વિધાનસભાના ૧૦૦ થઈ વધુ ભાજપ સમર્થક કાર્યકરોએ કોંગ્રેસ નો ખેસ ધારણ કરતા રાજકીય માહોલ ગરમાયો હતો.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

વડોદરામાં ફાયર વિભાગની ટીમે ઉમા ચાર રસ્તા ખાતે માણકી રેસિકમ કોમ્પલેક્ષને સીલ કર્યું.

ProudOfGujarat

લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગંદુ પાણી આવતા રોગચાળો વકર્યો.

ProudOfGujarat

દેડિયાપાડામાં પોણા નવ ઇંચ અને સાગબારામાં પોણા છ ઇંચ વરસાદ પડ્યો !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!