GujaratFeaturedINDIAએસ વી એમ આઈ ટી કોલેજ અને રોટરી કલબ ભરૂચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો.. by ProudOfGujaratJuly 3, 20180208 Share આજ રોજ ભરૂચ એસ વી એમ આઈ ટી કોલેજ અને રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો..જેમાં ૮૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ ના સભ્યોએ મળી યોજ્યો હતો…જેમાં મોટી સંખ્યામાં લોકો એ બ્લડ ડોનેશન કર્યું હતું……….. Advertisement Share