રાઇફલ શુટિંગની વિવિધ સ્પર્ધાઓ પૈકી મુખ્યત્વે ભરૂચના સુપર સ્ટાર નિશાનેબાજ તેમજ ભરૂચ જિલ્લાના શૂટરને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જનાર અજય નવીનચંદ્ર પંચાલ(ભરૂચ જિલ્લા સેક્રેટરી)
1) 50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (NR) માસ્ટર મેન વ્યક્તિગત -1 સિલ્વર મેડલ
ખુશી ભરત ચુડાસમા(પારુલ યુનિવર્સિટી)
1) 50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (ISSF) જુનિયર મહિલા-1 ગોલ્ડ
2) 50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (ISSF) મહિલા વ્યક્તિગત-1 સિલ્વર
3) 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન (ISSF) જુનિયર વ્યક્તિગત -1 સિલ્વર
ધનવીર હિરેન રાઠોડ
1) 50 મીટર થ્રી પોઝિશન જુનિયર મેન (ISSF) વ્યક્તિગત -1 ગોલ્ડ
2) 50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (NR) જુનિયર પુરુષો વ્યક્તિગત-1 ગોલ્ડ
3) 50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (NR) પુરુષો વ્યક્તિગત -1 ગોલ્ડ
સોમ રાજેન્દ્ર વિસાવડીયા
1) 10 મીટર એર રાઇફલ મેન વ્યક્તિગત (ISSF)-1 બ્રોન્ઝ
2) 50 મીટર થ્રી પોઝિશન જુનિયર (NR) મેન વ્યક્તિગત -1 બ્રોન્ઝ
3) 50 મીટર થ્રી પોઝિશન (NR) મેન વ્યક્તિગત-1 બ્રોન્ઝ
અદિતિ રાજેશ્વરી આનંદ સ્વરૂપ(પોદ્દર ઇન્ટરનેશનલ સ્કૂલ)
1) 10 મીટર એર રાઈફલ (ISSF) પેટા યુવા મહિલા વ્યક્તિગત 1- સિલ્વર
2) 50 મીટર ઓપન સાઈટ રાઈફલ પ્રોન પોઝિશન જુનિયર મહિલા વ્યક્તિગત -1 ગોલ્ડ
3) 50 મીટર ઓપન સાઈટ રાઈફલ થ્રી પોઝિશન જુનિયર મહિલા વ્યક્તિગત -1 ગોલ્ડ
સુનિતાબેન વસાવા(ભરૂચ પોલીસ)
1) 50 મીટર રાઈફલ ઓપન સાઈટ રાઈફલ પ્રોન પોઝીશન મહિલા વ્યક્તિગત (NR)-1 સિલ્વર
2) 50 મીટર રાઈફલ ઓપન સાઈટ રાઈફલ થ્રી પોઝિશન મહિલા વ્યક્તિગત (NR)-1 ગોલ્ડ
3) 10 મીટર ઓપન સાઈટ રાઈફલ મહિલા -1 સિલ્વર
અગમ આદિત્ય આનંદ સ્વરૂપ
1) 10 મીટર એર પિસ્તોલ (NR) જુનિયર મેન્સ ટીમ -1 ગોલ્ડ
સિદ્ધાર્થ વિપુલકુમાર પટેલ(નર્મદા કોલેજ)
1) 10 મીટર એર પિસ્તોલ (NR) જુનિયર મેન્સ ટીમ -1 ગોલ્ડ
રૂદ્ર કાપડિયા(પારુલ યુનિવર્સિટી)
1) 10 મીટર એર પિસ્તોલ (NR) જુનિયર મેન્સ ટીમ -1 ગોલ્ડ
પ્રણવ જોશી
1) 10 મીટર એર રાઇફલ સિનિયર માસ્ટર (NR) પુરુષો વ્યક્તિગત -1 ગોલ્ડ
રૂશિતા એસ.કે સેલવા (દિલ્હી પબલિક સ્કુલ)
1) 10 મીટર ઓપન સાઈટ રાઈટ રાઈફલ જુનિયર વિમેન -1 ગોલ્ડ
2) 10 મીટર ઓપન સાઈટ રાઈફલ યુથ વુમન -1 સિલ્વર
3) 10 મીટર ઓપન સાઈટ રાઈફલ સબ યુથ વુમન -1 સિલ્વર
સુરેશ ભાઈ પરમાર
1) 10 મીટર ઓપન સાઈટ રાઈફલ મેન -1 સિલ્વર વંદન ગાંધી(ક્વીન ઓફ એન્જલ સ્કૂલ)
1) 10મી ઓપન સાઈટ રાઈફલ જુનિયર મેન-1 સિલ્વર હાંસલ કર્યા હતા.
તેમજ ભરૂચ જિલ્લાના નિશાનેબાજ વેસ્ટ ઝોન શૂટીંગ પ્રતિયોગીતામાં ૫ રાજ્યો પૈકી ગૂજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દીવ, દમણ અને ગોવા વચ્ચે યોજાયેલ પ્રતિયોગિતામાં અવ્વલ આવી ગુજરાતનું નામ રોશન કરેલ છે.
9 મી વેસ્ટ ઝોન શૂટિંગ સ્પર્ધા 2022 માં સોમ વિસાવડિયા ૧) 50 મીટર જુનિયર મેન વ્યક્તિગત થ્રી પોઝિશન -1 સિલ્વર મેડલ અને 50 મીટર મેન વ્યક્તિગત થ્રી પોઝિશનમાં 1 સિલ્વર મેડલ મેળવેલ છે. ધનવીર રાઠોડ ૧) 50 મીટર પ્રોન પોઝિશન જુનિયર મેન વ્યક્તિગત -1 બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરેલ છે.
ભરૂચ જિલ્લા પ્રેસિડેન્ટ અરુણસિંહ રણા અને સેક્રેટરી અજયભાઈ પંચાલ દ્વારા જિલ્લાના શૂટર્સને પ્રશંસા પાઠવી તેમજ સન્માનિત કર્યા હતા. સાથે જ વધુને વધુ ભરૂચ જિલ્લામાં નિશાનેબાજો મેડલ્સ લાવે તેવા આશીર્વાદ આપી બિરદાવ્યા છે.