Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં 27મીએ અટલબિહારી વાજપેયીની અસ્થિકળશ યાત્રા નીકળશે….

Share

 

દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની અસ્થિકળશ યાત્રાનું ભરૂચમાં 27મીના રોજ આયોજન કરાયું છે. સોમવારે બપોરના 2 વાગ્યે શ્રવણ ચોકડી ખાતેથી નીકળનારી અસ્થિકળશ યાત્રા સાંજે 5 વાગ્યે સ્વામીનારાયણ મંદિર પહોંચશે. જયાં પ્રાર્થનાસભા બાદ અસ્થિઓનું નર્મદા પાર્ક ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે.

Advertisement

દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીના અસ્થિકળશને સોમવારે ભરૂચ ખાતે લવાશે. સોમવારે બપોરે 2 કલાકે શ્રવણ ચોકડી ખાતેથી અસ્થિકળશ યાત્રાનો પ્રારંભ થશે. શ્રવણ ચોકડીથી શકિતનાથ, પાંચબત્તી, રેલવે સ્ટેશન થઇને કળશયાત્રા ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચશે. જયાં સાંજે 5 કલાકે પ્રાર્થનાસભા યોજાશે. પ્રાર્થનાસભા બાદ અસ્થિઓનું નર્મદા પાર્ક ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે.


Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાનાં પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડનાં હસ્તે ૧૯૬૨ એનિમલ ઈમરજન્સી સેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. 

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી.

ProudOfGujarat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!