Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ મકતમપુર જી.ઇ.બી. ખાતે સ્થાનિક લોકો એ હોબાળો મચાવ્યો હતો. એલ.ઇ.ડી. બલ્બ રિપ્લેસ કરવા માટે ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદો સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો..

Share


બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના કેટલાય ભાગો માંથી આજ રોજ ઓકો એ મકતમપુર જી.ઇ.બી કચેરી ખાતે એલ ઇ ડી બલ્બ હાઇ વોલ્ટેજ માં ઉડી જતા હોય તે બાબત અંગે આજ રોજ રજુઆત કરવા અને રિપ્લેસ કરવા માટે લોકોનો ધસારો જામ્યો હતો..અને બલ્બ હાજર સ્ટોકમાં હોવા છતાં 25 થી 30 રહીશો ને સવારના લાઈન માં ઉભા રાખી અને ને ના પાડી દેતા હોબાળો મચાવ્યો હતો…

Advertisement

Share

Related posts

પાલેજ માં આર્યુવેદીક નિદાન કેમ્પ યોજાયો ,૩૦૦ દર્દીઓ એ લાભ લીધો.

ProudOfGujarat

અમદાવાદના વસ્ત્રાપુર અને મેમનગરમાંથી આઈપીએલની ટી-20 મેચ પર સટ્ટો રમતા બે ઈસમો પકડાયા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની પુસ્તક વાંચન સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!