Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં પોલીયો બુથ પર ત્રણ દિવસીય પોલિયો રસીકરણ ઝૂંબેશ યોજાઈ.

Share

SNID પોલીયો કાર્યક્રમ અંતર્ગત તા. ૧૮ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર સુધી ત્રી- દિવસીય પ્લસ પોલીયોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ માત્ર એક જ દિવસમાં ભરૂચ જિલ્લામાં કુલ ૯૮૯ પોલીયો બુથ પર ૮૮.૯૫ ટકા બાળકાને પોલીયોના ટીંપા પીવડાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ત્રી દિવસીય આ કાર્યક્રમાના અન્ય બે દિવસ પણ જીલ્લા આરોગ્ય તંત્ર તરફથી હાઉસ ટુ હાઉસ બાકી રહી ગયેલા બાઇકોને આવરી લેવાનું સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

રાજપીપળાનું આ રાજવી પરીવાર દેશસેવાને લીધે ફૌજી પરિવાર તરીકે ઓળખાય છે…

ProudOfGujarat

अमेज़ॅन प्राइम वीडियो की अगली प्राइम ओरिजिनल श्रृंखला “फोर मोर शॉट्स प्लीज़” का नशीला टीज़र हुआ रिलीज!

ProudOfGujarat

ગોધરા: વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા સપ્‍તાહ અભિયાનનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!