Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો બાળમેળા અને લાઈફસ્કીલ મેળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ યોજાયો.

Share

જીસીઈઆરટી., ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત બાળમેળા અને લાઈફસ્કીલ મેળા ડોકયુમેન્ટેશન વર્કશોપ તારીખ 29,30 ઓગસ્ટ 2022 ના રોજ ડાયટ ભરૂચ ખાતે યોજાયો. આ સમગ્ર કાર્યક્રમ ભરૂચ ડાયટના પ્રાચાર્ય કલ્પના એન. ઉનડકટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તજજ્ઞ તરીકે યતીન પટેલ, નીરવ પટેલ, ભદ્રેશ પંચાલ તથા ડાયટ ભરૂચના લેકચરર ડો.જતીન મોદી દ્વારા ડોકયુમેન્ટેશનની સમજ પૂરી પાડવામાં આવી હતી. જેમાં જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી કુલ 60 જેટલા શિક્ષકો વર્કશોપમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાયટ ભરૂચના સિ.લેક્ચરર પ્રીતિ બી.સંઘવી અને લેકચરર ડો.જતીન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

साज़िद नाडियाडवाला की “बागी 2” ने 150 करोड़ के ब्लॉकबस्टर क्लब में किया प्रवेश!

ProudOfGujarat

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તબીબી સહાયના સાધનો અર્પણ કરાયા.

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું થર્મલ સ્કેનિંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!