Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના તવરા ગામે બાલ્કની માથી પટકાતા મોત..

Share

પેશાબ કરવા ઊંઘ માં ચાલતો આધેડ બાલ્કની માંથી નીચે પટકાતા એપાર્ટમેન્ટ ના રહીશોમાં દોડધામ મચી હતી.

ભત્રીજાના ઘરે મહેમાન બનેલા કાકા રાત્રીએ ઊંઘમાં પેશાબ કરવા ઉઠી ને જતા બાલ્કની માં થી નીચે જમીન પર પટકાતા સ્થાનીક રહીશોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો

Advertisement

બનાવની મળતી માહીતી અનુસાર ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ ઓમ શાંતિ ડુપ્લેક્ષમાં રહેતા ભત્રીજા ના ઘરે મહેમાન બનેલા યોગેન્દ્રસિંહ સુરેશભાઈ રાજપુત ના ઓ રાત્રી ઊંઘમાં પેશાબ કરવા બાથરૂમ માં જતા બાલ્કની પાસે અચાનક નીચે પટકાતા સ્થાનિક રહીશો એકત્રીત થઈ ગયા હતા

ઈજાગ્રસ્ત યોગેન્દ્રસિંહ રાજપુત ને સારવાર અર્થે ખસેડાતા ટુંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.


Share

Related posts

ભરૂચ શહેર માં પરીક્ષા પૂરી થયા બાદ ક્રિકેટ રમવા જતા બે કિશોરો ને પાલિકા ના ટેન્કરે અડફેટે લેતા કિશોરના મોત બાદ આજે લોકોએ શંભુ ડેરી નજીક ચક્કાજામ કરી બમ્પ મુકવાની માંગણી કરી હતી

ProudOfGujarat

અમદાવાદ-ક્રાઈમ બ્રાન્ચે નારોલ બ્રીજના છેડેથી બે શખ્સોને હથિયાર સાથે ઝડપાયા….

ProudOfGujarat

NCC કેડેટસની સાબરમતીથી નીકળેલી સાયકલ રેલી સુરત પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!