Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ONGC દ્વારા બસ સ્ટેન્ડનું બ્યુટીફિકેશન કરાયું.

Share

આઝાદીના અમૃત મહોત્સવ અને સ્વચ્છતા પખવાડા હેઠળ ભરૂચ દહેજ રોડ પર આવેલ શ્રવણ ચોકડી ચાર રસ્તા પાસેના બસ સ્ટેન્ડમાં ચિત્રો દોરીને સુશોભિત કરવામાં આવ્યું છે. સ્વચ્છતા પખવાડા હરથાળ ઓ.એન.જી.સી અંકલેશ્વર દ્વારા પહેલ ફાઉન્ડેશન સાથે મળીને બસ સ્ટેન્ડના બ્યુટિફિકેશન હેઠળ દોરવામાં આવેલ ચિત્રોનો મુખ્ય હેતુ લોકોમાં સ્વચ્છતા વિષે જાગૃતિ અને દેશપ્રેમની ભાવના ફેલાવવાનું છે.

પહેલ ફાઉન્ડેશન અને કોર્પોરેટ સીટીઝનના ડાયરેકટર એ જણાવ્યુ છે કે બસ સ્ટેન્ડના બ્યુટિફિકેશન માટે ડોરેલ ચિત્રોનો રંગ ઘણા વર્ષો સુધી જળવાઈ રહે તે માટે સારી ક્વોલિટીના કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડ વધુ અવરજવરવાળું સ્થાન હોવાથી ગુજરાતનાં તમામ બસ સ્ટેન્ડનું બ્યુટિફિકેશન થાય તે જરૂરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના પશ્ચિમ વિસ્તારના હજારો લોકોને આજે પણ માળખાકિય સુવિધાઓનો અભાવ…!

ProudOfGujarat

સુરત નવસારી બજાર પાસે મંદિરના પૂજારીએ ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય નો કિસ્સો સામે આવ્યો

ProudOfGujarat

ભરૂચ – 26 વર્ષના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!