Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના દહેજ નજીક ભૂખી ખાડી પાસે ટ્રાવેલર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૭ થી વધુ લોકો ને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર સોમવારે રાત્રીના સમયે ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલ ભૂખી ખાડી પાસે ઉભેલી ટ્રક માં પાછળ ના ભાગે થી મીની ટ્રાવેલર બસ ધડાકાભેર ઘુસી જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં ૭ થી વધુ લોકો ને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ ની મદદ થી સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ..જ્યાં તેઓની સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે..જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી મ હતી…

Advertisement

Share

Related posts

વલસાડ નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

વીજળીનું બીલ 80 હજાર આવતા યુવક હાઈટેન્શન લાઈનમાં ચડી ગયો, મચી ગયો હોબાળો.

ProudOfGujarat

વડોદરા RR સેલની પોલીસ ટુકડીઓ અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત નજીક ફેક્ટરી પાછળ એક શોપિંગની દુકાનમાં બિનઅધિકૃત રીતે ચાલતા રાંધણ ગેસના રીફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!