Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વીસીટી સ્કૂલની ફલક મન્સૂરી “હર ઘર તિરંગા” સ્પર્ધામાં બીજો ક્રમ હાંસિલ કરતા શાળા પરિવારમાં ઉત્સાહનો માહોલ.

Share

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યના વિકાસના ભાગરૂપે ક્લા ઉત્સવ હેઠળ “આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ આધારિત અને ” હર ઘર ત્રિરંગા,” કાર્યક્રમની ઉજવણી નિમિત્તે ( ૬ થી ૮) BRC કક્ષાની સ્પર્ધા “BRC BHAVAN” ઝાડેશ્વર ખાતે રાખવામાં આવી હતી.

જેમાં ભરૂચની વીસીટી સ્કૂલની ધો. 7 -A ની વિદ્યાર્થીની મન્સુરી ફલકબાનું એ બીજો નંબર પ્રાપ્ત કરતા શાળા પરિવાર સહિત ફલકના પરિવાજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી, સાથે જ VCT પરિવાર અને તમામ પ્રાયમરી સ્ટાફ મિત્રો તરફથી અભિનંદન સાથે સહર્ષ હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવવામા આવી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

10 દિવસ પૂર્વે જ઼ લોકાર્પણ કરાયેલા અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ : સ્ટ્રીટ લાઈટના અભાવે બાઈક ચલાકે કાબુ ગુમાવતા 3 વર્ષીય બાળકનું મોત ..

ProudOfGujarat

વડોદરા : કંડારી ગામની સીમમાં જુગાર રમતા ચાર જુગારીઓ પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વમાં પતંગબાજીના શોખે ૧૬ લોકોનાં ભોગ લીધા ગુજરાતમાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!