શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, ગાયત્રીનગર, ભરૂચ દ્વારા શ્રીસિંદુરિયા હનુમાનજીના નૂતન મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ હવે નવગ્રહના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે જેના ભૂમિપૂજન અર્થે આજરોજ શ્રી સત્યનારાયણ દેવની કથા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી કથામાં પૂજન, શ્રવણ, કીર્તન, દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.
Advertisement