ભરૂચ શ્હેરના સતત વાહનોથી ધમધમતા કોર્ટ રોડ ઉપરથી પસાર થતા ભારે વાહનોના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યાઓને લઇને વકિલોને ભારે હેરાન ગતી થતી હોય જેના કારણે આ રોડ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવા અથવા ટ્રાફિક પોલીસ નો કાફલો મુકવા માંગ કરી રહ્યાં છે.
Advertisement