Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નિઝામવાડી ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીને મુદ્દામાલ સાથે બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના બી ડીવીઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ નિઝામવાડી ખાતે થોડા દિવસો અગાઉ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર એક આરોપીને પોલીસે ચોરીમાં ગયેલ ૧,૪૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ બી ડીવીઝન પોલીસે મામલે કાર્તિકભાઈ વિનોદભાઈ મિસ્ત્રી રહે.વેજલપુર, નિઝામવાડી, બંબાખાના ભરૂચ નાઓને ઝડપી પાડી તેની પાસેથી સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી, સોનાનું લોકેટ, ૨૫ ગ્રામ સોનુ, રોકડા રૂપિયા સહિત એક મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલ રૂ.૧,૬૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

ભરૂચ સબ જેલમાંથી વચગાળાનાં જામીન પરથી ફરાર આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

ProudOfGujarat

અંકલેશ્વર : સંજાલી ગામે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ તથા મારામારી,રોષે ભરાયેલા ટોળાએ પોલીસનો કર્યો વિરોધ…

ProudOfGujarat

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે આઈટીઆઈ મીડ કેપ ફંડ એનએફઓમાં રૂ. 228 કરોડથી વધુ મેળવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!